કન્હૈયા કોષ્ટી
અમદાવાદ, 5 મે, 2021 (બીબીએન). સમગ્ર વિશ્વને છેલ્લા દોઢ વર્ષથી ધ્રુજાવી રહેલા કોરોના વાઇરસે ગત એક મહિનાથી ભારતમાં જાણે કે મોતનું તાંડવ ખેલવાનું શરૂ કર્યું છે. દેશમાં કોરોનાની બગડતી સ્થિતિથી કોઈ અજાણ નથી. આજે ટેલિવિઝનની ન્યૂઝ ચૅનલો, ડિજિટલ, પ્રિંટ મીડિયા અને સોશ્યલ મીડિયા સહિત લગભગ બધે જ જોવા મળતા કોરોના દર્દીઓનાં ભયાવહ દૃશ્યોએ સમગ્ર દેશમાં ભયનાં કંપનો ઊભાં કરી દીધાં છે.
સૌથી વધારે પરેશાન ઑક્સિજનની પડેલી તંગીના કારણે થયા, પરંતુ આજે અમે આપને એક એવા ઇમ્યુનિટી બૂસ્ટર અંગે જણાવીએ છીએ કે જે કદાચ દેશના એવા સેંકડો લોકોને બેડ, ઑક્સિજન વેંટિલેટરની તંગી જેવી સમસ્યાઓથી બચાવી શકે છે. જોકે, દેશમાં કોરોનાના પ્રવેશ બાદ બજારમાં ભારતીય આયુર્વેદના અનેક જાણીતા અજાણ્યા વિશેષજ્ઞોએ આયુર્વેદમાં કોરોનાના ઇલાજના દાવા કર્યા, પરંતુ હું અહીં મારા પોતાના અનુભવથી કોરોના પર વિજય મેળવવાનો એક રામબાણ ઉપાય દર્શાવું છું. આ એક એવો ઉપાય છે જે કોઈ પણ કોરોના પૉઝિટિવને શરદી તાવ જેવાં સામાન્ય લક્ષણોથી માંડીને ઑક્સિજન લેવલ ઘટી જવા સુધીની સ્થિતિથી સરળતાથી બચાવી શકે છે.
હું મારા સ્વાનુભવથી આ રામબાણ ઇલાજને વાચકો સુધી પહોંચાડી રહ્યો છું. મને અને મારા પરિવારના ત્રણ સભ્યોને ગયા વર્ષે જ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને મેં મારા ફૅમિલી ડૉક્ટર (આયુર્વેદિક) ડૉ. મોહિત અગ્રવાલે મને આપેલી કોરોનાને મારનારી ઇમ્યુનિટી બૂસ્ટર કિટનું સેવન કર્યું. જોકે, ગયા વર્ષે કોરોના સંક્રમણ અને એની લહેર આજના જેટલી ભયાનક નહોતી, પરંતુ મને યાદ છે કે, એ સમયે જ્યારે લોકો કોરોના સંક્રમણ બાદ 14થી 21 દિવસો સુધી આઇસોલેશન ક્વૉરન્ટાઇન વગેરે પ્રતિબંધો તથા માનસિક આઘાતમાં રહેતા હતા તેવા કોરોના દર્દીઓની સરખામણીમાં હું માત્ર ત્રણ જ દિવસમાં સાજો થઈ ગયો હતો. ડૉ. મોહિતની આ ઇમ્યુનિટી બૂસ્ટર કિટના સેવનના કારણે મેં કોરોનાને માત્ર ત્રણ જ દિવસમાં પરાજય આપ્યો અને હું સાજો થઈ ગયો. જોકે, મારામાં કોરોનાનાં પ્રારંભિક લક્ષણો હતાં, પરંતુ ડૉ. મોહિતની આ કોરોના કિટના કારણે મારા પછી એવા એવા કોરોના સંક્રમિતોને 7થી 15 દિવસમાં સાજા કરી દીધા જેમની હાલત ગંભીરથી વધારે ગંભીર હતી.
કોણ છે ડૉ. મોહિત અગ્રવાલ ?
અમદાવાદમાં બાપુનગર ખાતે પોતાના નિવાસસ્થાન પર પ્રૅક્ટિસ કરતા ડૉક્ટર મોહિત અગ્રવાલ એક આયુર્વેદિક ડૉક્ટર છે. તેઓ છેલ્લા એક દાયકાથી પ્રૅક્ટિસ કરે છે. તેઓ અનેક રોગોને જડમૂળમાંથી મટાડી દેવા માટે આયુર્વેદનો ઊંડો અભ્યાસ પણ કરતા રહે છે, અને એના માધ્યમથી અનેક પ્રકારના રોગોને જડમૂળમાંથી ઉખાડી નાખવાની ખાસ દવાઓ પણ તૈયાર કરે છે. એ દિવસોમાં જ્યારે માર્ચ 2020માં દેશમાં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે ડૉ. મોહિત આ વૈશ્વિક મહામારી પર વિજય મેળવવાના પ્રયાસોમાં લાગી ગયા અને તેમણે ત્રણ મહિનાના ઊંડા અભ્યાસ બાદ એક એવી ઇમ્યુનિટી બૂસ્ટર કિટ બનાવી જે કોરોનાને હરાવવામાં રામબાણ સાબિત થઈ છે, અને આજે બીજા ઘાતક તબક્કામાં પણ એ ભારે અસરકારક નીવડી રહી છે.
કોરોનાની ઘાતક લહેરમાં કારગર નીવડી ઇમ્યુનિટી બૂસ્ટર કિટ
આ વર્ષે જ્યારે ફરી એક વાર કોરોના નવી રીતે હુમલો કરવા આવ્યો ત્યારે લોકોને અચાનક થયેલું આક્રમણ અને સંક્રમણ લાગ્યું. મારા કેટલાક નજીકના મિત્રો, પરિવારજનો તથા પરિચિતો પણ એના શિકાર બન્યા. મારા તમામ કોરોના સંક્રમિત પરિચિતોને મેં તરત જ ડૉ. મોહિત અગ્રવાલની ઇમ્યુનિટી બૂસ્ટર કિટના સેવનની સલાહ આપી. નવા તબક્કાની વચ્ચે મારા લગભગ 24 25 મિત્રો, પરિવારજનો અને પરિચિતોએ ડૉ. મોહિતની ઇમ્યુનિટી બૂસ્ટર કિટનું સેવન કર્યું, અને તેઓ સૌ કોરોના મુક્ત થઈ ગયા. આ પરિણામે મારા સ્વાનુભવને વધારે દૃઢ કર્યો છે.
કોરોના સામે લડવાની માનસિક ક્ષમતા પણ આપે છે આ કિટ
ડૉ. મોહિતની આ ઇમ્યુનિટી બૂસ્ટર કિટ માત્ર કોરોનાથી જ સલામત રાખતી નથી, બલકે તે બહુહેતુક ઔષધિ છે. ડૉ. મોહિતે આ કિટની રચના એ રીતે કરી છે કે જેનાથી કોરોના સંક્રમિત વ્યક્તિને માત્ર કોરોના ચેપથી તો તાત્કાલિક રાહત મળે જ છે, પરંતુ ડૉ. મોહિતની કાઉન્સેલિંગના કારણે દર્દીને માનસિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તેથી દર્દી એવા માનસિક વિશ્વાસથી સભર બની જાય છે કે, મને કશું જ થવાનું નથી. પહેલા ડોઝથી જ દર્દીને ફાયદો થવાનું શરૂ થઈ જાય છે, અને દર્દીને થાય છે કે, ઘાતક કોરોના મારો જીવ નહીં લે. સાથોસાથ, કોરોના સંક્રમિતને ડૉ. મોહિત પાસેથી સતત માર્ગદર્શન અને કોરોના સામે લડવાની માનસિક ક્ષમતા પણ મળે છે. આનાથી ઇમ્યુનિટી બૂસ્ટર કિટનો મોટો ફાયદો થતો રહે છે. આનાથી કોરોના સંક્રમિત સૌથી પહેલાં બિનજરૂરી ડરથી મુક્ત થઈ જાય છે, અને મારો પણ આ જ અનુભવ રહ્યો છે.
બહુહેતુક ઇમ્યુનિટી બૂસ્ટર કિટ
ડૉ. મોહિતની ઇમ્યુનિટી બૂસ્ટર કિટ માત્ર કોરોના પર પ્રહાર કરવા માટે જ નથી, બલકે આયુર્વેદની મોટી શોધ ગણાય. આપણા આયુર્વેદમાં ઘણી વાર કોઈ પણ જડીબુટ્ટી, ચૂર્ણ, ગોળી વગેરે કોઈ એક રોગના ઇલાજ માટે નથી હોતી. એક ગોળીથી સો રોગો પર એકસાથે ગોળીબાર થઈ જાય છે. આ જ રીતે ડૉ. મોહિતે તૈયાર કરેલી ઇમ્યુનિટી બૂસ્ટર કિટ પણ કોરોના પર પ્રહાર કરવાની સાથોસાથ બીમાર માણસને માનસિક અને શારીરિક રીતે ઘેરી લેનારાં અનેક કષ્ટોથી મુક્ત કરે છે. કોરોનાનાં મુખ્ય લક્ષણો શરદી, સળેખમ અને તાવ એક તરફ દર્દીના શરીરને તોડી નાખે છે તો બીજી તરફ ડૉ. મોહિતની ઇમ્યુનિટી બૂસ્ટર કિટ આ તમામ વિકારોને સાજા કરીને દર્દીને સૌપ્રથમ ભયમુક્ત બનાવી દે છે, અને એ પછી એને માનસિક અને શારીરિક રીતે આંતરિક શક્તિનું વરદાન આપે છે, જેના પછી આ કિટ માટે કોરોનાથી દર્દીને સલામતી આપવાનું અત્યંત સરળ બની જાય છે.
ડૉ. મોહિત અગ્રવાલ કોરોનાના નવા તબક્કા બાદ સતત વ્યસ્ત છે. તેમના નિયમિત દર્દીઓ પૈકીના અનેકને પોતાની ઑફિસો કારખાનાંઓમાં કામ કરનારા તમામ કર્મચારીઓ કારીગરોને આ ઇમ્યુનિટી બૂસ્ટર કિટનું જ સેવન કરાવ્યું છે અને તેનાં સફળ પરિણામ જોયાં છે. કોરોનાના નવા ચહેરાની ભયાનકતા છતાં ડૉ. મોહિતની ઇમ્યુનિટી બૂસ્ટર કિટ એટલી કારગર છે અને આજે મોટામોટા લોકો ડૉ. મોહિત પાસે આ કિટ લેવા માટે સતત આવી રહ્યા છે અને કોરોનામુક્ત પણ થઈ રહ્યા છે. હું પોતે ડૉ. મોહિત અગ્રવાલ પાસેથી 20 કિટ લઈને મારી આસપાસના મિત્રો, પરિવારજનો તથા પરિચિતોને પહોંચાડી ચૂક્યો છું. મારી જાણકારીમાં જે જે કોરોના સંક્રમિતે આ કિટનું સેવન કર્યું છે તેઓ સૌ ત્રીજા દિવસે સાજા થઈ ગયા છે. કેટલાક તો પૂરેપૂરા સાજા થઈ ગયા છે. આ કિટના તત્કાળ સેવનથી અનેક લોકોને હૉસ્પિટલ, બેડ, ઑક્સિજન અને વેંટીલેટર જેવી બાબતોની તંગી અને અગવડો તથા પરેશાનીઓના કડવા અનુભવો કરવા પડ્યા નથી.
શું છે કિટની કિંમત ?
ડૉ. મોહિત અગ્રવાલની આ જાદુઈ બૂસ્ટર કિટની કિંમત રૂપિયામાં આંકવી યોગ્ય લાગતું નથી, પરંતુ આજે જ્યારે લોકો પોતાનાં પરિવારજનોને મોટી મોટી હૉસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચીને લઈ જઈ રહ્યા છે ત્યારે તેનાથી હજાર ગણી સસ્તી ગણાય આ કિટ! એક સેવાભાવી માણસ હોવાના નાતે ડૉ. મોહિત અગ્રવાલ દર્દીઓની આર્થિક સ્થિતિ જોઈને આ કિટની કિંમત નક્કી કરે છે, જે કિટના ખર્ચની સમાંતર હોય છે. એક ડૉક્ટર હોવાના નાતે એમનો પ્રથમ હેતુ પોતાના દર્દીના પ્રાણોની સુરક્ષા કરવાનો છે. તેમ છતાં આર્થિક રીતે સક્ષમ દર્દી આ ઇમ્યુનિટી બૂસ્ટર કિટની આખેઆખી કિંમત ખુશીથી આપી દે છે, જેનાથી ડૉ. મોહિતનો વ્યાવસાયિક હેતુ પણ પૂરો થાય છે.
કેવી રીતે મેળવી શકાય આ કિટ આ ઇમ્યુનિટી બૂસ્ટર કિટ મેળવવા માટે આપે ડૉ. મોહિત અગ્રવાલને તેમના મોબાઇલ નંબર 9904082023 ઉપર માત્ર ફોન કરવાનો રહે છે અને એમને દર્દીની સ્થિતિની જાણકારી આપવાની રહે છે. તેઓ પોતાના નિવાસસ્થાન પર જ આ કિટ બનાવે છે અને દર્દીના પરિવારજનોને ઉપલબ્ધ કરાવે છે. જે લોકો આ કિટ લેવા રૂબરૂ જઈ શકતા નથી, તેમને ડૉ. મોહિત તેમના પોસ્ટલ એડ્રસ ઉપર કુરિયરના માર્ગે ઘેર બેઠા મોકલી આપે છે. અમદાવાદથી બહાર દેશના કોઈ પણ ભાગમાં કોરોના સંક્રમિત કોઈ પણ વ્યક્તિ ડૉ. મોહિતને ફોન કરીને એમની સાથે વાતચીત કરીને ઇમ્યુનિટી બૂસ્ટર કિટ મંગાવી શકે છે.
Post a Comment